"contractor" ke liye results neeche diye gaye hain.
Search Results-Latest Jobs
K
Karigar Zone
Rajkot, Gujarat
·Today
રાજકોટ (કોઠારિયા ગામ) : ઘરે કલર કામ કરવાનું છે.
राजकोट (कोठारिया गाँव) : घर में कलर काम करना है।
Rajkot (Kotharia Village) : Color work to be done at home.
➡️ Job Code: 300906
➡️️ પેટા/પાર્ટી : પાર્ટી (કલર કામ આપવાનું છે)
➡️ કામની વિગત: ઘરે કલર કામ કરવા માટે
➡️ સરનામું: કોઠારિયા ગામ, રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 300926
બોટાદ (ધસા - ગઢડા) : ચણતર કામ માટે માણસોની જરૂર છે, કામ ભાવથી આપવાનું છે.
बोटाद (धसा - गढ़ा) : चणतर काम के लिए आदमियों की जरूरत है, काम भाव से देना है।
Botad (Dhasa - Gadhda) : Men required for masonry work, work to be given on rate basis.
➡️ Job Code: 300905
➡️ પેટા/પાર્ટી : પેટા કોન્ટ્રાક્ટર (ચણતર કામ આપવાનું છે, પેટામાં દેવાનું છે)
➡️ કામની વિગત: ચણતર કામ માટે માણસોની જરૂર છે. કામ ભાવથી આપવાનું છે (ઉચ્ચક/ભાવથી).
➡️ સરનામું: ધસાથી 6 કિલોમીટર, ધસા જલારામ/જલાલપુર, તાલુકો: ગઢડા, જિલ્લો: બોટાદ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 300926
રાજકોટ : પ્લાસ્ટરનું કામ કરાવવાનું છે.
राजकोट : प्लास्टर का काम करवाना है।
Rajkot : Plaster work to be done.
➡️ Job Code: 300904
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પ્લાસ્ટર કામ આપવાનું છે)
➡️ કામની વિગત: પ્લાસ્ટર કામ કરાવવાનું છે
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 300926
આ કામ pop સીલીગ કરતા હોય એમના માટે છે.
રાજકોટ : એક રૂમમાં પીઓપી સીલિંગ કરાવવાની છે.
राजकोट : एक रूम में पीओपी सीलिंग करवानी है।
Rajkot : POP ceiling to be done in one room.
➡️️ Job Code: 300903
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પીઓપી સીલિંગ કામ આપવાનું છે)
➡️ કામની વિગત: એક રૂમમાં પીઓપી સીલીંગ કરાવવાની છે પ્લેન ડિઝાઇન આવશે
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 300926
રાજકોટ : બ્લોક ફીટિંગનું કામ પેટા કોન્ટ્રાક્ટરને આપવાનું છે.
राजकोट : ब्लॉक फिटिंग का काम पेटा कॉन्ट्रैक्टर को देना है।
Rajkot : Block fitting work to be given to a sub-contractor.
➡️ Job Code: 290901
➡️ પેટા/પાર્ટી : પેટા કોન્ટ્રાક્ટર (બ્લોક ફીટિંગ કામ આપવાનું છે, હું કોન્ટ્રાક્ટર છું)
➡️ કામની વિગત: બ્લોક ફીટીગ માટે કારીગર જોતા છે. 200 બરાસ / 20,000 sq.f
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 290926
અમદાવાદ (બોપલ) : કડિયા કામ કોન્ટ્રાક્ટરને આપવાનું છે.
अहमदाबाद (बोपल) : कड़िया काम कॉन्ट्रैक्टर को देना है।
Ahmedabad (Bopal) : Masonry work to be given to a contractor.
➡️ Job Code: 280904
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (કડિયા કામ આપવાનું છે)
➡️ કામની વિગત: એક દિવાલ તોડી બારણાની જગ્યા બનાવવા, દિવાલ બનાવવા તથા ટાઇલ્સ લગાવવા, વૉશ યાર્ડમા પ્લેટફોર્મ બનાવવા
➡️ સરનામું: બોપલ, અમદાવાદ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280926
આ કલર કામ છે.
राजકોટ (સ્વામિનારાયણ ગુરુકુળ પાસે) : ફુટી કામ તથા પરચુરણ ફિનિશિંગનું કામ કોન્ટ્રાક્ટર/પાર્ટીને આપવાનું છે.
राजकोट (स्वामीनारायण गुरुकुल पास) : फुटी काम तथा परचून फिनिशिंग का काम कॉन्ट्रैक्टर/पार्टी को देना है।
Rajkot (Near Swaminarayan Gurukul) : Putty work and miscellaneous finishing work to be given to a contractor/party.
➡️ Job Code: 280903
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (ફુટી કામ તથા પરચુરણ ફિનિશિંગ કામ આપવાનું છે)
➡️ કામની વિગત: ફુટી કામ માટે કારીગર જોઈએ છે. બિલ્ડરના ફ્લેટમાં પુટીના ટચિંગ કામ તથા પરચુરણ ફિનિશિંગ માટે.
➡️ સરનામું: સ્વામિનારાયણ ગુરુકુળ પાસે, રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280926
રાજકોટ : નિકાવા ફર્નિચરનું કામ પેટામાં દેવાનું છે.
राजकोट : निकावा फर्नीचर का काम पेटा में देना है।
Rajkot : Nikava furniture work to be given in sub-contract.
➡️ Job Code: 280902
➡️ પેટા/પાર્ટી : પેટા કોન્ટ્રાક્ટર (ફર્નિચર કામ આપવાનું છે)
➡️ કામની વિગત: નિકાવા ફર્નિચર કામ પેટામાં દેવાનું છે
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280926
સુરત (પલસાણા) : કલર કામ પેટા કોન્ટ્રાક્ટરને આપવાનું છે.
सूरत (पलसाना) : कलर काम पेटा कॉन्ट्रैक्टर को देना है।
Surat (Palsana) : Color work to be given to a sub-contractor.
➡️ Job Code: 280901
➡️ પેટા/પાર્ટી : પેટા કોન્ટ્રાક્ટર (કલર કામ આપવાનું છે, ઉચ્ચક)
➡️ કામની વિગત: Colour work / ઉચ્ચક
➡️ સરનામું: પલસાણા, સુરત
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280926
અમદાવાદ : ઓફિસના સ્વીચબોર્ડ લગાવવા માટે ઇલેક્ટ્રિશિયનનું કામ આપવાનું છે.
अहमदाबाद : ऑफिस के स्विचबोर्ड लगाने के लिए इलेक्ट्रीशियन का काम देना है।
Ahmedabad : Electrician work for installing office switchboards to be given.
➡️ Job Code: 270903
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (ઇલેક્ટ્રિશિયન કામ આપવાનું છે)
➡️ કામની વિગત: મારે અમદાવાદ માં ઓફિસના સ્વીચબોર્ડ લાગવા માટે ઇલેકટ્રીશિયન જોઈ છે.
➡️ સરનામું: અમદાવાદ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 270926
અમદાવાદ (વૈષ્ણોદેવી) : ઘર માટે પ્લમ્બરનું કામ આપવાનું છે.
अहमदाबाद (वैष्णोदेवी) : घर के लिए प्लंबर का काम देना है।
Ahmedabad (Vaishnodevi) : Plumbing work for home to be given.
➡️ Job Code: 270902
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પ્લમ્બર કામ આપવાનું છે)
➡️ કામની વિગત: મારે વૈષ્ણોદેવી, અમદાવાદ માં ઘર માટે પ્લમ્બર જોઈ છે.
➡️ સરનામું: વૈષ્ણોદેવી, અમદાવાદ
➡️ કોલનો સમય: આખો દિવસ
Post Date : 270926
फैक्टरी काम की जानकारी: Fettling & grading no contractor joye chhe
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
Fettling & grading no contractor KG UPER DEVANO CHE
Post date : 180926
વડોદરા : નિંદામણ (Weeding) કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
वडोदरा : खरपतवार/निंदाई (Weeding) काम के लिए ठेकेदार को काम देना है।
Vadodara : Work to be given to contractor for weeding work.
➡️ Job Code: 260801
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (નિંદામણ કામ)
➡️ કામની વિગત: વડોદરા શહેરમાં નિંદામણ (Weeding) કરવા માટે કોન્ટ્રાક્ટ આધારિત કામ આપવાનું છે
➡️ સરનામું: વડોદરા :
➡️ Post Date: 260826
બોટાદ : રોટલી અને બાજરાના રોટલા બનાવવા માટે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
बोटाद : रोटी और बाजरे का रोटला बनाने के लिए पेटा ठेकेदार को काम देना है।
Botad : Sub-contractor (peta) required for making roti and bajra rotla.
➡️ Job Code: 140801
➡️ પેટા/પાર્ટી : પેટા (રોટલી-રોટલા બનાવવાનું કામ)
➡️ કામની વિગત: રોટલી, બાજરાનો રોટલો, ભાખરી બનાવવાનું કામ (પૂરો કોન્ટ્રાક્ટ આપવાનો છે)
➡️ સરનામું: બોટાદ :
➡️ અન્ય વિગત: રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા ફ્રી
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 140826
અમદાવાદ : લેથ અને ડ્રિલ કામ માટે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
अहमदाबाद : लेथ और ड्रिल काम के लिए पेटा ठेकेदार को काम देना है।
Ahmedabad : Sub-contractor (peta) required for lathe and drill work.
➡️ પેટા/પાર્ટી : પેટા
➡️ કામની વિગત: લેથ અને ડ્રિલનું કામ (માઇક્રોમીટર સાઇઝ વાળા, પોતાનું સેટઅપ હોવું જોઈએ)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 140826
ખાવડા (ભુજ-કચ્છ) : સોલાર ઇન્સ્ટોલેશન માટે કોન્ટ્રાક્ટર / ટીમની જરૂર છે.
खावड़ा (भुज-कच्छ) : सोलर इंस्टॉल करने के लिए ठेकेदार / टीम की जरूरत है।
Khavda (Bhuj-Kutch) : Contractor / team required for solar installation.
➡️ કામની વિગત: સોલાર ઇન્સ્ટોલેશનનું કામ (કોઈ કોન્ટ્રાક્ટર પાસે સોલાર ઇન્સ્ટોલેશનની ટીમ હોય તો સંપર્ક કરવો - માસિક પગાર)
➡️ સરનામું: ખાવડા, ભુજ (કચ્છ) :
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 100826
બોટાદ : રોટલી બનાવવા માટે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
बोटाद : रोटी बनाने का कॉन्ट्रैक्ट देना है।
Botad : Sub-contractor (peta) required for making roti/rotla.
➡️ પેટા/પાર્ટી : પેટા
➡️ કામની વિગત: રોટલી, બાજરાનો રોટલો, ભાખરી અને સ્વામી રોટલી (બે પડ વાળી) બનાવવાનું કામ (રહેવા અને ખાવાની સગવડ ફ્રી)
➡️ સરનામું: બોટાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 100826
અમદાવાદ (બાકરોલ/ધામતવણ) : લેથ, એસેમ્બલી અને ડ્રિલિંગ કામ માટે ફુલ ટાઇમ કોન્ટ્રાક્ટરની જરૂર છે.
अहमदाबाद (बाकरोल/धामतवण) : लेथ, असेंबली और ड्रिलिंग काम के लिए फुल टाइम ठेकेदार की जरूरत है।
Ahmedabad (Bakrol/Dhamatvan) : Full-time contractor required for lathe, assembly, and drilling work.
➡️ કામની વિગત: લેથ, એસેમ્બલી અને ડ્રિલિંગનું કામ (ફુલ ટાઇમ કોન્ટ્રાક્ટર)
➡️ સરનામું: બાકરોલ / ધામતવણ, અમદાવાદ :
➡️ Post Date: 100826
અમદાવાદ : AC મિકેનિક (સબ કોન્ટ્રાક્ટર) ની જરૂર છે.
अहमदाबाद : AC मेकैनिक (सब कॉन्ट्रैक्टर) की जरूरत है।
Ahmedabad : Sub Contractor required for AC mechanic work.
➡️ Job Code: 010801
➡️ પેટા/પાર્ટી : કોન્ટ્રાક્ટર (AC મિકેનિક કામ)
➡️ કામની વિગત: Sr. Technician અને Jr. Technician (AC મિકેનિક)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 010826
રાજકોટ : લેથ મશીન અને ફિટિંગ કામ માટે પેટા કોન્ટ્રાક્ટરની જરૂર છે.
राजकोट : लेथ मशीन और फिटिंग काम के लिए सब कॉन्ट्रैक्टर की जरूरत है।
Rajkot : Sub Contractor required for lathe machine and fitting work.
➡️ Job Code: 020801
➡️ પેટા/પાર્ટી : કોન્ટ્રાક્ટર (લેથ મશીન કામ)
➡️ કામની વિગત: લેથ મશીન કામ અને ફિટિંગ કામ કરી શકે તેવા કારીગર અને હેલ્પર (પર પીસ રેટ ઉપર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 020826
જયપુર (રાજસ્થાન) : કન્સ્ટ્રક્શન (બાંધકામ) ના કામ માટે કોન્ટ્રાક્ટર/માણસોની હાજરી ઉપર જરૂર છે.
जयपुर (राजस्थान) : कंस्ट्रक्शन (भवन निर्माण) के काम के लिए सब-कॉन्ट्रेक्टर/मजदूरों की हाजिरी पर जरूरत है।
Jaipur (Rajasthan) : Workers/Contractor required for construction work on daily wages.
➡️ કામની વિગત: જયપુર (રાજસ્થાન) માં કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામનું કામ કરી શકે તેવા માણસોની હાજરીથી જરૂર છે. રોજનો પગાર દરોજ (Daily) મળી જશે.
➡️ સરનામું: જયપુર, રાજસ્થાન :
➡️ કોલનો સમય: સવારે ૧૦ થી ૧૨
➡️ Post Date: 170726
મોરબી (માળિયા) : મશીનરી ફિટિંગના કામ માટે ૨૦ થી ૩૦ કારીગરોની કોન્ટ્રાક્ટ અથવા પગારથી જરૂર છે.
मोरबी (मालिया) : मशीनरी फिटिंग के काम के लिए २० से ३0 कारीगरों की कॉन्ट्रैक्ट या वेतन पर जरूरत है।
Morbi (Maliya) : 20-30 Machinery Fitting Contractors/Workers required on contract or salary basis.
➡️ કામની વિગત: મોરબી માળિયા હાઇવે પર ફેક્ટરીમાં પ્લાન્ટ/મશીનરી ઇન્સ્ટોલેશન (Machinery Fitting) ના કામ માટે ૨૦ થી ૩૦ અનુભવી કારીગરોની તાત્કાલિક જરૂર છે. આ કામ ફિક્સ કોન્ટ્રાક્ટથી અથવા મંથલી સેલેરી બેઝ પર આપવામાં આવશે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: માળિયા, મોરબી :
➡️ Post Date: 290626
રાજકોટ : એન્જિનિયરિંગ કંપની માટે હેલ્પર, ફિટર અને સર્વિસ પર્સન પૂરા પાડી શકે તેવા લેબર કોન્ટ્રાક્ટર જોઈએ છે.
राजकोट : इंजीनियरिंग कंपनी के लिए हेल्पर, फिटर और सर्विस पर्सन उपलब्ध करा सके ऐसे लेबर ठेकेदार चाहिए।
Rajkot : Labor Contractor required to provide and manage manpower (Helper, Fitter, Service Person) for an engineering company.
➡️ Job Code: 12605
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (મેનપાવર સપ્લાય)
➡️ કામની વિગત: એન્જિનિયરિંગ લાઇન માટે હેલ્પર, ફિટર અને સર્વિસ પર્સન જેવા માણસો પૂરા પાડી શકે અને તેનું મેનેજમેન્ટ (પ્રબંધન) સંભાળી શકે તેવા લેબર કોન્ટ્રાક્ટરની જરૂર છે.
➡️ અન્ય વિગત: કંપની તરફથી માણસોને રહેવાની સગવડ આપવામાં આવશે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: રાજકોટ-મોરબી હાઇવે, રાજકોટ :
➡️ Post Date: 120626
120626Raj
પાળીયાદ રતનપર : ૧૯ વીઘા જમીન ભાગેથી (વાવવા) આપવાની હોવાથી ભાગીદાર / પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
पालियाद रतनपर : १९ बीघा जमीन हिस्सेदारी (बटाई) पर देने के लिए पेटा ठेकेदार/भागीदार चाहिए।
Paliyad Ratanpar : Sub contractor / Sharecropper required for 19 bigha farming land.
➡️ જમીનની વિગત: કુલ ૧૯ વીઘા જમીન છે, જેમાં પાણીની ફૂલ સગવડ છે અને ૨૪ કલાક લાઈટ ઉપલબ્ધ છે. જમીન ગામને અડીને જ (ગામટચ) આવેલી છે.
➡️ વધારાની સુવિધાઓ: રહેવા માટેની બધી જ સગવડ આપવામાં આવશે તથા રોજ સાંજે અડધો લીટર દૂધ ફ્રીમાં આપવામાં આવશે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: પાળીયાદ રતનપર :
➡️ Post Date: 050626
અમદાવાદ : અમદાવાદમાં સિલાઈ કામ આપવાનું છે, પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
Ahmedabad : Ahmedabad me silai ka kam dena hai, peta contractor chahiye.
Ahmedabad : Stitching work to be given to peta contractor in Ahmedabad.
➡️ Job Code: 180521
➡️ પેટા/પાર્ટી : પેટા (સિલાઈ કામ આપવાનું છે)
➡️ કામની વિગત: સિલાઈનું કામ પેટામાં આપવાનું હોવાથી પેટા કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવો.
➡️ સરનામું: અમદાવાદ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 180526
રાજકોટ: કડિયા અને કોન્ટ્રાક્ટરની જરૂર છે.
राजकोट: राजमिस्त्री और ठेकेदार की जरूरत है।
Rajkot: Mason and contractor required.
➡️ કામની વિગત: કડિયા કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજસમઢિયાળા, રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 270426
સુરત: સિલાઈ કામ માટે પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
सूरत: सिलाई काम के लिए पेटी कॉन्ट्रैक्टर चाहिए।
Surat: Sub-contractor required for stitching work.
➡️ Job Code: 010405
➡️ પેટા/પાર્ટી : પેટા (સિલાઈ)
➡️ કામની વિગત: સિલાઈ મશીન માટે કામ આપવાનું છે
➡️ સરનામું: C-44, શુભમ ઇન્ડસ્ટ્રી, સાનિયા ગામ, સુરત
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 010426
silai01
મોરબી: રમકડા બનાવતી કંપનીમાં લેબર અને લેબર કોન્ટ્રાક્ટર જોઈએ છે.
मोरबी: खिलौने बनाने वाली कंपनी में लेबर और लेबर कॉन्ट्रैक्टर चाहिए।
Morbi: Labour and labour contractor required for toy manufacturing company.
➡️ કામની વિગત: રમકડા બનાવવાનું લેબર કામ
➡️ અન્ય વિગત: રહેવા તેમજ જમવાની સગવડ કંપનીમાં જ મળશે, લેબર કોન્ટ્રાક્ટર પણ સંપર્ક કરી શકે છે
➡️ કંપની નામ: જોય વ્હીલ
➡️ સરનામું: દશામાં મંદિર સામે, વાવડી રોડ, મોરબી
➡️ Post Date: 300326
રાજકોટ : કાસ્ટિંગ ગ્રાઇન્ડિંગ કામ માટે કોન્ટ્રાક્ટર અથવા કારીગર જોઈએ છે.
राजकोट : कास्टिंग ग्राइंडिंग काम के लिए कॉन्ट्रैक्टर या कारीगर की जरूरत है।
Rajkot : Contractor or karigar required for casting grinding work.
➡️ કામની વિગત: કાસ્ટિંગ ગ્રાઇન્ડિંગ
➡️ સરનામું: લોઠડા, રાજકોટ
ચોટીલા : સ્પિનિંગ મિલમાં કામ કરવા માટે લેબર ઠેકેદાર જોઈએ છે.
चोटिला : स्पिनिंग मिल में काम करने के लिए लेबर ठेकेदार चाहिए।
Chotila : Labour contractor required for spinning mill work.
➡️ કામની વિગત: લેબર ઠેકેદાર (સ્પિનિંગ મિલ કામ)
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: ચોટીલા
➡️ અન્ય વિગત: સ્પિનિંગ મિલ્સમાં કામ કરી શકે તેવા માણસો જોઈએ છે
➡️ કોલનો સમય: સાંજે 4-6
રાજકોટ: એક્ઝિબિશન સ્ટોલ માટે પેટા કલર કામના કારીગર જોઈએ છે.
राजकोट: एक्जीबिशन स्टाल के लिए पेटा कलर काम के कारीगर की जरूरत है।
Rajkot: Sub contractor required for exhibition stall painting work.
➡️ કામ વિગત: એક્ઝિબિશન સ્ટોલ માટે કલર કામ
➡️ પેટા/પાર્ટી : પેટા (કલર કામ)
➡️ સરનામું: રાજકોટ
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.