રાજકોટ (કોઠારિયા ગામ) : ઘરે કલર કામ કરવાનું છે.
राजकोट (कोठारिया गाँव) : घर में कलर काम करना है।
Rajkot (Kotharia Village) : Color work to be done at home.
➡️ Job Code: 300906
➡️️ પેટા/પાર્ટી : પાર્ટી (કલર કામ આપવાનું છે)
➡️ કામની વિગત: ઘરે કલર કામ કરવા માટે
➡️ સરનામું: કોઠારિયા ગામ, રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 300926
રાજકોટ : પ્લાસ્ટરનું કામ કરાવવાનું છે.
राजकोट : प्लास्टर का काम करवाना है।
Rajkot : Plaster work to be done.
➡️ Job Code: 300904
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પ્લાસ્ટર કામ આપવાનું છે)
➡️ કામની વિગત: પ્લાસ્ટર કામ કરાવવાનું છે
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 300926
આ કામ pop સીલીગ કરતા હોય એમના માટે છે.
રાજકોટ : એક રૂમમાં પીઓપી સીલિંગ કરાવવાની છે.
राजकोट : एक रूम में पीओपी सीलिंग करवानी है।
Rajkot : POP ceiling to be done in one room.
➡️️ Job Code: 300903
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પીઓપી સીલિંગ કામ આપવાનું છે)
➡️ કામની વિગત: એક રૂમમાં પીઓપી સીલીંગ કરાવવાની છે પ્લેન ડિઝાઇન આવશે
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 300926
ફેક્ટરી કામની વિગત: Wire cut machine operator
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
Helper/ Operator
Good salary
Work with AC workshop
Post date : 300926
काम की जानकारी: Ice cream
मुझे: कारीगर सैलरी पर चाहिए।
कॉल समय: पूरा दिन
Time rate 8 to 12:30
Paragr starting 5000 to 8000
Rangoli ice crem,bapasitaram chowk,mavdi,rajkot
Post date : 290926
फैक्टरी काम की जानकारी: Fitter
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
मशीन बॉडी फैब्रिकेशन फिटर की आवश्यकता है, जिन्हें इस क्षेत्र में उचित ज्ञान हो। अच्छा वेतन और रहने की सुविधा उपलब्ध कराई जाएगी। फैक्ट्री खिरसारा जीआईडीसी में स्थित है। 10 लोगों के स्टाफ की आवश्यकता है।
Post date : 280926
ફેક્ટરી કામની વિગત: Helper
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
અમારી ફેક્ટરીમાં એસેમ્બલી વિભાગ માટે 8 હેલ્પરની urgent જરૂરિયાત છે.
⏰ કામનો સમય: સવારે 9:00 થી સાંજે 6:00 સુધી
💰 વેતન: ઉમેદવારની યોગ્યતા અને અનુભવ મુજબ આપવામાં આવશે.
👉 કેન્ટીન, બસ, યુનિફોર્મ અને બોનસ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
👉 અનુભવી ઉમેદવારોને યોગ્ય વેતન આપવામાં આવશે.
👉 કામ નિયમિત અને લાંબા સમય માટે છે.
📍 સ્થળ: પ્લોટ નં. 8, ન્યુ S.R. નંબર 15, વીર ઇન્ડસ્ટ્રીયલ, કોટડા સાંગાણી મેઇન હાઇવે, પીપળાણા, રાજકોટ – 360024, ગુજરાત.
📞 સંપર્ક:
Post date : 280926
काम की जानकारी: Furniture kaam
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
काम की जानकारी: Furniture kaam play wood
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
मेरे पास फ्लैट, टेनमेंट, ऑफिस, बंगले के लिए काम आ रहा है। मैं फर्नीचर का कारीगर हूँ, और मैं अकेले काम करता हूँ। मुझे कारीगरों की ज़रूरत है। अगर काम अच्छा, बढ़िया और फिनिशिंग वाला हो, तो मैं पार्टनर रखने के लिए तैयार हूँ। अगर ऐसे कोई कारीगर भाई आना चाहते हैं, तो प्लीज़ मुझसे कॉन्टैक्ट करें।
Post date : 280926
ફેક્ટરી કામની વિગત: Solar wayring kam mate manso joi che
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
wayring kam mate hajri upar ,pagar upar kaymi mate
Post date : 270926
फैक्टरी काम की जानकारी: CNC Operator
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
CNC મશીન ઓપરેટર જોઈએ છે.(ઓફસેટ-સેટિંગ)
સમય: ૮ થી ૯ બપોરે ૧૨-૧ લંચ બ્રેક
પગાર - ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦
પરમેશ્વર ઈન્ડસ્ટ્રીઝ
અટીકા - રાજકોટ
Post date : 270926
पगारदार / काम की जानकारी: વાગડ ચોકડી મોવડી રાજકોટ માટે સિક્યુરિટી ગાર્ડ જોઈએ
मुझे: मुझे ऑफिस के काम के लिए पगारदार चाहिए।
कॉल समय: पूरा दिन
વાગડ ચોકડી મોવડી રાજકોટ માટે સિક્યુરિટી ગાર્ડ જોઈએ છે
નોકરી દિવસ દરમિયાન
12 કલાકની રહેશે
સવારે સાત થી સાંજના સાત નો ટાઈમ રહેશે
પગાર (13000) તેર હજાર રૂપિયા રહેશે
શાંતિનો પોઇન્ટ છે બંગલાનો પોઇન્ટ છે
તાત્કાલિક કોન્ટેક્ટ કરો
Post date : 270926
काम की जानकारी: Fabrication ka kam
मुझे: कारीगर सैलरी पर चाहिए।
कॉल समय: पूरा दिन
Fabrication ka kam
Duty 11 ghanta
1 ghanta lounch rhega
Post date : 270926
काम की जानकारी: Febrication work or helper
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
Febrication work ke liye 5 adami chahiye
Or helper ke liye 5 worker chahiye
Rajkot shpar me
Post date : 260926
Factory work detail: CNC-VMC Operator
I need: Karigar needed on daily basis.
Call time: Morning 10-12
🚨 नौकरी का सुनहरा अवसर 🚨
🔹 VMC ऑपरेटर 05 पद
🔹 CNC ऑपरेटर 05 पद
🎛️ कंट्रोलर: FANUC / HAAS
✨ सुविधाएँ:
🍱 हेल्दी फूड | 🚌 बस सुविधा | 🏠 लेबर क्वार्टर
👉 इच्छुक उम्मीदवार आज ही संपर्क करें।
Post date : 260926
રાજકોટ : હેલ્પર અને કારીગર જોઈએ છે.
राजकोट : हेल्पर और कारीगर चाहिए।
Rajkot : Helper and karigar required.
➡️ કામની વિગત: Helper or kariger joi e che
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 260926
काम की जानकारी: Febricason kam
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
काम की जानकारी: Febricason all kam mate my no: call me
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
All kam febricason
Post date : 260926
રાજકોટ : ટિફિન ડિલિવરી માટે 2 વ્યક્તિની જરૂર છે.
राजकोट : टिफिन डिलीवरी के लिए 2 व्यक्ति की जरूरत है.
Rajkot : 2 people needed for tiffin delivery. ➡️ કામની વિગત: ટિફિન ડિલિવરી માટે 2 વ્યક્તિની જરૂર છે. ઘરેથી ટિફિન લઈને ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ રહેશે. સમયસર ટિફિન પહોંચાડો, સેવાનું કામ કરો.
➡️ માણસો સંખ્યા: 2 વ્યક્તિ
➡️ કામનો સમય: બપોરે 12:00 થી 1:00 વાગ્યા સુધી અને સાંજે 8:00 થી 9:00 વાગ્યા સુધી
➡️ સરનામું: રાજકોટ – કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાના મવા રોડ, 150 ફૂટ રિંગ રોડ અને માધાપર/મવડી ચોકડી વિસ્તાર
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 250926
કામની વિગત: પ્રોડક્શન સુપરવાઇઝર
મારે: કામદાર પગાર ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
પ્રોડક્શન સુપરવાઇઝર જોઈએ છે
6 મહિનાનો અનુભવ જરૂરી
પગાર- 15,000 થી 23,000
Post date : 250926
રાજકોટ : ફર્નિચરના શોરૂમ માટે લોડિંગ અનલોડિંગ માટે હેલ્પર જોઈએ છે.
राजकोट : फर्नीचर के शोरूम के लिए लोडिंग अनलोडिंग के लिए हेल्पर चाहिए।
Rajkot : Helper required for loading and unloading for furniture showroom.
➡️ કામની વિગત: ફર્નિચર ના શોરૂમ માટે લોડિંગ અનલૉડીંગ માટે માણસ ની જરૂર છે
➡️ પગાર/હાજરી: Rs. 10000 થી 12000
➡️ કામનો સમય: 10 થી 9
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 250926
काम की जानकारी: Marble granite cutting karigar
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
Marble granite kotastone tiles sheet big machine cutting
Post date : 240926
રાજકોટ : પેમ્ફલેટ નાખવા માટે માણસ જોઈએ છે.
राजकोट : पम्फलेट डालने के लिए आदमी चाहिए।
Rajkot : Man required for distributing pamphlets.
➡️ કામની વિગત: Pamplate nakhva vada koi manas joi che.
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 230926
પગારદાર / કામની વિગત: Service engineer joi che factory mate
મારે: ઓફિસ ના કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
Mechanical k iti karelu hoi eva staff ni jarur che
Ravki gidc
Salary + petrol allowance + insurance
Post date : 220926
पगारदार / काम की जानकारी: Dispatch Supervisor Cum Data Entry Operator
मुझे: मुझे ऑफिस के काम के लिए पगारदार चाहिए।
कॉल समय: पूरा दिन
Dispatch Work, Data Entry, ERP Entry
Time : 8 to 8
Salary: 15000 to 20000
Post date : 220926
પગારદાર / કામની વિગત: પરચુરણ કામ
મારે: ફ્રીલાન્સ કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
દુકાનમાં પરચુરણ કામ કામ કરવા માટે મહેનતુ માણસ જોઈએ છે રોયલ ટ્રેડિંગ કંપની. 2/10, ભક્તિનગર સ્ટેશન પ્લોટ , શિવમ કોમ્પ્લેક્સ દુકાન નં. ૮-૯-૧૦, રાજકોટ
Post date : 210926
પગારદાર / કામની વિગત: IMITATION JEWELLERY CHECKING & PACKING
મારે: ઓફિસ ના કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
💼 કામનું વર્ણન:
ઇમિટેશન જ્વેલરીની Checking, Counting અને Packing કરવાનું કામ.
📌 Work Details:
• જ્વેલરીના પીસ ચેક કરવા
• ડિઝાઇન અને ક્વોલિટી ચેક કરવી
• પીસની ગણતરી કરવી
• યોગ્ય રીતે પેકિંગ કરવું
• પેક કરેલ માલને ઓર્ડર મુજબ તૈયાર કરવો
💰 પગાર: કામ પ્રમાણે
⏰ કામનો સમય: 8 થી 8
🍲 લંચનો સમય : 1 થી 2
👤 જરૂરિયાત: મહેનતી અને જવાબદાર વ્યક્તિ
🏢 કામનું સ્થળ : સંત કબીર રોડ, રાજકોટ
📞 Call Timing: Whole Day
📲 Contact:
ઇચ્છુક ઉમેદવારો વધુ માહિતી માટે કોલ કરી શકે છે
Post date : 210926
पगारदार / काम की जानकारी: Ice cream parlor
मुझे: मुझे ऑफिस के काम के लिए पगारदार चाहिए।
कॉल समय: पूरा दिन
Time bpore 1 pm to rate 12:30
Pagar starting 14000
Rangoli ice crem,bapasitaram chowk,mavdi rajkot
Post date : 200926
पगारदार / काम की जानकारी: Car Driver
मुझे: मुझे ऑफिस के काम के लिए पगारदार चाहिए।
कॉल समय: पूरा दिन
Mota mava rajkot location candidate prefer
Post date : 180926
રાજકોટ : ટાઈલ્સ ફિટિંગના કામ માટે હાજરીમાં કાયમી કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट : टाइल्स फिटिंग के काम के लिए हाजिरी में स्थायी काम के लिए कारीगर चाहिए।
Rajkot : Karigar required for permanent daily wage work in tiles fitting.
➡️ કામની વિગત: Tiles fiting na hajri ma kayami kam
➡️ પગાર/હાજરી: હાજરીમાં કાયમી કામ
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 170926
पगारदार / काम की जानकारी: Field Sales Executive
मुझे: मुझे ऑफिस के काम के लिए पगारदार चाहिए।
कॉल समय: पूरा दिन
CNC/VMC, Carbide cutting tools nu knowledge hoi teva experience person joia che..
Post date : 170926
ગોંડલ (જામવાડી જીઆઈડીસી) : ઓફિસ કામ અને માર્કેટિંગ કામ સંભાળી શકે તેવા ૧ લેડીઝ સ્ટાફની જરૂર છે.
गोमंडल (जामवाड़ी जीआईडीसी) : ऑफिस काम और मार्केटिंग काम संभाल सकें ऐसे १ लेडीज स्टाफ की जरूरत है।
Gondal (Jamwadi GIDC) : 1 ladies staff required who can handle office work and marketing work.
➡️ કામની વિગત: ઓફીસ કામ માર્કેટીંગ કામ સભારી સકે તેવા એક લેડીશની ટાપની જરૂર છે
➡️ ઉંમર: 18 થી 30
➡️ પગાર/હાજરી: Rs. 23200
➡️ સરનામું: જામવાડી જીઆઇડીસી, ગોંડલ
➡️ Post Date: 160926
રાજકોટ : પ્લમ્બર કારીગર અને હેલ્પર કાયમી કામ માટે હાજરીમાં જોઈએ છે.
राजकोट : प्लंबर कारीगर और हेल्पर स्थायी काम के लिए हाजिरी में चाहिए।
Rajkot : Plumber karigar and helper required on daily wage for permanent work.
➡️ કામની વિગત: Plumber na karigar hajri ma joy and helpar (કાયમી કામ)
➡️ સરનામું: Rajkot
➡️ Post Date: 150926
રાજકોટ : ટાઇલ્સ ફિટિંગ કામ માટે કાયમી કારીગરની જરૂર છે.
राजकोट : टाइल्स फिटिंग काम के लिए नियमित कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for tiles fitting work (Regular work).
➡️ કામની વિગત: ટાઇલ્સ ફિટિંગ કામ (હાજરી પર - કાયમી કામ)
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080926
રાજકોટ : ટાઇલ્સ ફિટિંગ કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट : टाइल्स फिटिंग काम के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for tiles fitting work.
➡️ કામની વિગત: ટાઇલ્સ ફિટિંગ કામ (હાજરી પર - કાયમી કામ)
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 290826
રાજકોટ : ટાઇલ્સ કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट : टाइल्स काम के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for tiles work.
➡️ કામની વિગત: ટાઇલ્સનું કામ (હાજરી પર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 140826
રાજકોટ : કન્સ્ટ્રક્શન કામ માટે અનુભવી સુપરવાઇઝરની જરૂર છે.
राजकोट : कंस्ट्रक्शन काम के लिए अनुभवी सुपरवाइजर की जरूरत है।
Rajkot : Experienced supervisor required for construction work.
➡️ કામની વિગત: કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર
➡️ નામ: મેહુલ પટેલ
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 110826
રાજકોટ : પ્લમ્બર માટે કારીગરની જરૂર છે.
राजकोट : प्लंबर के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for plumbing work.
➡️ કામની વિગત: પ્લમ્બર કામ
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 040826
રાજકોટ : ગ્રેનાઇટ કટીંગ માટે કારીગરની જરૂર છે.
રાજકોટ : ग्रेनाइट कटिंग के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for granite cutting.
➡️ કામની વિગત: ગ્રેનાઇટ કટીંગ (Granite cutting)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 030826
રાજકોટ : લાદી કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट : लादी काम के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for ladi work.
➡️ કામની વિગત: લાદી કામ
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 290726
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.